Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર હરસિદ્ધિ માતાજી મંદિરે ચૈત્ર નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલથી પ્રારંભ, રોશની અને શણગાર કરાયા

    6 days ago

    આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. જેને લઈને આજે હિંમતનગરના હરસિદ્ધિ માતાજી મંદિરે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરને રોશની અને વિવિધ શણગારથી સુશોભિત કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવ માટેની અન્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. આવતીકાલે સવારે શુભ મુહૂર્તમાં માંડવીનું ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે. આ વિધિ હિંમતનગરના હરસિદ્ધિ માતાજી મંદિરે તેમજ સિવિલ સામે આવેલા વાઘેલાવાસમાં યોજાશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની 23 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ:વાલીઓ દોડી આવ્યા, કલાક બોર્ડ પરીક્ષા અટકી પડી, ધમકી આપતા લખ્યું-'ગુજરાત બોલેગા ખાલિસ્તાન'
    Next Article
    અરજી પાછી ખેંચવા રાજકીય વગ ધરાવનારે વેપારીને મારી નાખવાની ધમકી:ભાણાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વિવાદ, સતલાસણામાં પાર્લર ચલાવતા આઘેડની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment