Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબી રેસલરના એક લાફાથી WWE ચેમ્પિયન ઢળી પડ્યો:બેભાન થયા પછી ઊભો જ ના થઇ શક્યો; જીત સાથે મહાબલી શેરાએ ટી-શર્ટ કાઢી હવામાં લહેરાવી

    2 days ago

    પંજાબના ફિરોઝપુરના રેસલર અમનપ્રીત સિંહે પાવર સ્લેપ કોમ્પિટિશનમાં WWEના પૂર્વ વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન જેક હેજરને એક થપ્પડમાં બેભાન કરી દીધો. જેક હેજર પહેલા બે રાઉન્ડમાં આગળ હતો, પરંતુ ત્રીજા રાઉન્ડમાં શેરાની એક જોરદાર થપ્પડે તેમને નોકઆઉટ કરી દીધો હતો. જીત્યા પછી મંચ પર જ શેરાએ પોતાની ટી-શર્ટ કાઢીને લહેરાવીને ઉજવણી કરી. જ્યારે હેજરને કારકિર્દીની પ્રથમ નોકઆઉટ હારનો સામનો કરવો પડ્યો. પાવર સ્લેપ 21નો આ મુકાબલો 10 જુલાઈ 2026ના રોજ લાસ વેગાસમાં થયો હતો. અમનપ્રીત સિંહ આ પહેલા ટી.એન.એ. રેસલિંગ, ડબલ્યુ.ડબલ્યુ.ઈ. એન.એક્સ.ટી. અને ઓ.વી.ડબલ્યુ. હેવીવેઇટમાં રમી ચૂક્યો છે. તેઓ રિંગમાં મહાબલી શેરાના નામથી પ્રખ્યાત છે. શેરાની મેચમાં શું-શું થયું, 7 પોઈન્ટમાં જાણો… કરિયરમાં પહેલીવાર હાર્યો જેક હેજર જીત પછી અમનપ્રીત સિંહ શેરાનું નામ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયું છે. જેક હેજર WWEના સ્ટાર પ્લેયર રહ્યો છે. મિક્સ માર્શલ આર્ટ્સમાં પણ તેમનો રેકોર્ડ હંમેશા વિજેતાનો રહ્યો છે. પોતાના પૂરા કોમ્બેટ સ્પોર્ટ્સ કરિયરમાં જેક હેજરને પહેલીવાર આ રીતે નોકઆઉટ થઈને હારનો સામનો કરવો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં ઈરાનનો UAE ટેન્કરો પર મિસાઈલ હુમલો, એક ભારતીયનું મોત:બહેરીન-જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો; USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    Next Article
    ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, મહાઆરતીમાં ભક્તોની ભીડ:હર્ષ સંઘવી AMC ઓફિસથી ખુલ્લી જીપમાં રૂટ નિરીક્ષણ કરવા નીકળ્યાં; જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ વિશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment