Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજસેલને બોમ્બથી ઉડાવવાની ધમકી:'ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોહફા મોદી એન્ડ શાહ', અમદાવાદ એરપોર્ટ પર VVIPની રહે છે અવર-જવર

    2 days ago

    અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈ-મેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી રહી છે ત્યારે હવે એરપોર્ટના ગુજસેલના ડાયરેક્ટરને ઈ-મેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે.જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, "ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોહફા મોદી એન્ડ શાહ. મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રેહા કરો..." જેવું લખવામાં આવ્યું છે.સાયબર ક્રાઈમે આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. અધિકારીઓ અને સિક્યોરિટી ઓફિસરને જાણ કરાઈ 25 માર્ચના રોજ ગુજસેલના ડાયરેક્ટરના ઇમેઇલ પર bhavesh4518@gmail.com પરથી સવારે 8 વાગ્યે મેઈલ આવ્યો હતો. આ અંગે ઉપરી અધિકારીઓ અને સિક્યોરિટી ઓફિસરને જાણ કરવામાં આવી હતી. તપાસના અંતે કંઈ ન મળ્યું બોમ્બની ધમકી મળ્યા બાદ SOP મુજબ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા ગુજસેલમાં તપાસ કરવામાં આવી હતી. જોકે કઈ મળી આવ્યું નહોતું.આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવતા પોલીસે ધમકી આપનાર ઇમેલ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | Iran denies US talks, says only mediated messages exchanged
    Next Article
    Dhurandhar 2 Director Aditya Dhar Calls AI Sikh Smoking Controversy 'Misleading, False'; Warns Action

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment