Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VUF અરવલ્લી ટીમે રક્ષાબંધનની ઉજવણી કરી:SP, DYSP અને જિલ્લા પંચાયત કર્મચારીઓને રાખડી બાંધી

    2 days ago

    રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ દ્વારા સંચાલિત VUF અરવલ્લી જિલ્લા સંગઠન ટીમની બહેનોએ અરવલ્લી જિલ્લામાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ટીમે જિલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ વિભાગના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓને રાખડી બાંધી હતી. VUF અરવલ્લી સંગઠન ટીમે અધિકારીઓના દીર્ઘાયુષ્ય, સુખ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે માતા ઉમિયાને પ્રાર્થના કરી હતી. આ સેવાભાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે VUF અરવલ્લી સંગઠન ટીમના હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    PI પતિની બીજી પત્ની સાથે સ્વીટીનો આમનો-સામનો થતાં થયો ઝઘડો:લક્ઝુરિયસ કારમાં નાખીને લાશ સગેવગે કરી, પાર્કિંગની એક ભૂલે ભાંડો ફોડ્યો
    Next Article
    LCBએ જાબુંડી વાડીમાં જુગાર પર દરોડો પાડ્યો:9 શખ્સોની ધરપકડ, નવ મોબાઇલ ફોન સહિત ₹60,100ના મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment