Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્યએ ખેડૂતને ગાળ કાઢી, VIDEO:100ની સ્પીડે મોત આવ્યું, બહુચરાજીમાં સગીરે બોલેરોથી ત્રણને કચડ્યા, સુરતમાં મોબાઇલની લતે બાળકનો જીવ લીધો

    14 hours ago

    પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે..અરજદારને રૂબરૂ બોલાવવાની જરૂર નહીં રહે.રાજ્યમાં વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શિક્ષકોને વસ્તી ગણતરીનું મહેનતાણું ન ચૂકવ્યું AMC સ્કૂલ બોર્ડના 4500 શિક્ષકોને વસ્તી ગણતરીનું મહેનતાણું ન ચૂકવ્યું.. શિક્ષકોને 4.50 કરોડ ચૂકવવાના બાકી છે.. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ન આવી હોવાનું કારણ આપી મહેનતાણી ન ચૂકવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધારાસભ્યએ SDMની હાજરીમાં ખેડૂતને ગાળો આપી ભાજપના ધારાસભ્યએ SDMની હાજરીમાં ખેડૂતને ગાળો આપી.. જામવાડીના વિવાદિત પુલ વિશે પૂછતા ભગવાનજી કરગઠિયાએ રુઆબ બતાવ્યો..બાદમા કહ્યું કે આ ગાળ નથી, આ તો રુટીન શબ્દ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આદિવાસી દર્દીઓ માટે ગુજરાત સરકારની ‘સંજીવની’ આદિવાસી દર્દીઓ માટે ગુજરાત સરકારની ‘સંજીવની’..ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ-રોબોટિક સર્જરીનો વધારાનો ખર્ચ સરકાર ઉઠાવશે, PMJAY અને મા-કાર્ડની મર્યાદા બાદ મહત્તમ 3 લાખ સુધી સહાય અપાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરે બોલેરો કારથી ત્રણને કચડ્યા મહેસાણાના બહુચરાજીમાં સગીરે બોલેરો કારથી આંગણામાં બેઠેલાં ત્રણને કચડ્યા જેમાં બેના મોત થયા.. કારને માટીમાંથી કાઢવા એક્સિલેટર વધાર્યું જેમાં અકસ્માત સર્જાયો. સગીર ફરાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિતા-પુત્રના ફોટા સાથેનું સ્ટેટસ મુકી આપઘાત અમદાવાદમાં યુવકે ભાગીદારીમાંથી છૂટો કરી પૈસાની માગણી કરતા પિતા પુત્રના ત્રાસથી આપઘાત કર્યો..ધારાસભ્ય અમિત ઠાકર પાસે ન્યાયની માગણી કરતું સ્ટેટસ મૂક્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ બસ ભરીને આરોપીઓને મેટ્રો કોર્ટ લવાયા અમદાવાદમાં મનપસંદ જીમખાનામાથી ઝડપાયેલા જુગારીઓને પાંચ બસ ભરીને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા...પોલીસ બસ ખૂંટતા AMTSની એક બસ ઉપયોગમાં લેવાઈ.ક્લબમાં મેમ્બરશીપ અને પૈસાની લેવડદેવડ આંગડિયા પેઢીમાં થતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોબાઈલની લત જીવલેણ બની સુરતમાં મોબાઇલની લત જીવલેણ બની..માતા-પિતાએ હોમવર્કનું કહેતાં ધો-7નો વિદ્યાર્થીનો પંખે લટકી ગયો..એકના એક દીકરાના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીડિતોના પુનર્વસન માટે HCના આદેશ બાદ સર્વે નાસિરનગર પીડિતોના પુનર્વસન માટે HCના આદેશ બાદ સર્વે..માત્ર પિટિશનરોનો સર્વે કરાતાં રોષ... નેતાઓ-વકીલની રજૂઆત બાદ તમામ 59 અસરગ્રસ્ત પરિવારોનો સર્વે કરાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હથોડાના ઘા મારી ATM તોડવાનો પ્રયાસ કર્યો વડોદરાના અનગઢ ગામના BOBના ATMમાં ચોરીનો પ્રયાસ..હથોડાના ઘા મારી ATM તોડવાનો પ્રયાસ કર્યો. જો કે સાયરન વાગતા જ ચોર રિક્ષામાં ભાગ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ભાજપના જ નેતાઓથી મહિલાઓ અસુરક્ષિત:બાપુનગર વિધાનસભાના હોદ્દેદારે મહિલા કાર્યકર્તાને મેસેજ કરી અભદ્ર માંગણી કરી, એક મહિનામાં ત્રણ કિસ્સા સામે આવ્યા
    Next Article
    'હવે પછી રૂપિયા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ':જોગસપાર્ક પાસે મજૂરીના રૂ.600 માગતા ત્રિકમથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment