Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વર્ક ફ્રોમ હોમ હોય તો ઘર-બાળકો સંભાળી શકાય', VIDEO:'ઓફિસમાં કામ કરીએ તો વધુ સારું લાગે છે', WFHને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું?

    22 hours ago

    ચોમાસામાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને લઈને ઘણીવાર કંપનીઓ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપતા હોય છે. તાજેતરમાં જ મુંબઈ પડેલા ભારે વરસાદને કારણે ખાનગી કંપનીઓએ વર્કફ્રોમ હોમ આપ્યું હતું. જો કે કોરોના સમયથી આ એક ડિબેટેબલ મુદ્દો રહ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના મંતવ્યો જાણવાની કોશિષ કરી હતી. જેમાં મોટા ભાગના લોકોએ વર્કફ્રોમ હોમ કરવાને વધુ પ્રાથમિકતા આપી હતી. આ અંગે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સે શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- જો મારી હત્યા થશે તો જવાબી કાર્યવાહી થશે:ઈરાન સાથે વાતચીત ચાલુ પરંતુ સીઝફાયર ખતમ; અહેવાલ- અમેરિકાએ ઈઝરાયેલમાંથી ફાઈટર જેટ્સ હટાવ્યા
    Next Article
    ગોજીનેશ ગામનો બનાવ, ફ્રેકચર કરી ધમકી‎:મનદુ:ખમાં યુવાન પર કુહાડા વડે પિતરાઈ ભાઈનો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment