Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં ધોધમાર વરસાદ, VIDEO:અમદાવાદ-વડોદરા વચ્ચે અકસ્માતમાં 5નાં મોત, નિરમા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સામે શ્રમિકે બિભત્સ ચાળા કર્યા

    9 hours ago

    ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું સંયુકત ઓપરેશન ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું સંયુકત ઓપરેશન.. લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેરીને 3000 કરોડના ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગરબામાં સનાતન ધર્મના લોકોને જ પ્રવેશ આપવા અપીલ સુરતના સાંસદ મુકેશ દલાલે કહ્યું- 'ગરબામાં સનાતન ધર્મના લોકોને જ પ્રવેશ મળે':આયોજકોને ખેલૈયાના ID ચેક કરવા અપીલ, 'રેન્ટ એ પાર્ટનર' સ્કીમને લઈ તપાસની માગ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સનાતન યુવા કથામાં ટાઇગર રાજા સિંહ ગર્જ્યા રાજકોટમાં સનાતન યુવા કથામાં ટાઈગર રાજાનું નિવેદન..કહ્યું, હિન્દુઓની વસ્તી ઘટી રહી, મોદીજી હમ-દો હમારે-દો કાયદો બનાવો','ગુજરાતીઓ મીઠા છે પણ સમય આવે કોઈને છોડતા નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GPSCમાં સભ્ય પદે શિશિર ત્રિવેદીની નિમણૂક કરાતાં વિવાદ GPSCમાં સભ્ય પદે શિશિર ત્રિવેદીની નિમણૂક કરાતાં વિવાદ..નિમણૂક રદ કરવા કોંગ્રેસની માગ ...'BJPના સક્રિય સભ્ય અને RSS સાથે જોડાયેલા, ભાજપે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન બનાવી દીધુ,.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટમાંથી આસારામને મળ્યો મોટો ઝટકો ગુજરાત હાઈકોર્ટમાંથી આસારામને મોટો ઝટકો..આસારામની હંગામી જામીનની અરજીને હાઈકોર્ટે ફગાવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થિનીઓ સામે શ્રમિકનું બીભત્સ વર્તન અમદાવાદની નિરમા યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં કામ કરતા શ્રમિકનું બીભત્સ વર્તન.. વિદ્યાર્થિનીઓએ વીડિયો ઉતારીને હોસ્ટેલમાં જાણ કરી.. પીઆઈએ કહ્યું શ્રમિકની ઓળખ કરીને ગુનો નોંધીશું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ સિવિલમાં મૃતદેહ બદલાયો રાજકોટ સિવિલમાં તંત્રના વાંકે મૃતદેહ બદલાયો..અંતિમ સંસ્કાર પણ થઈ ગયા..દીકરી અમેરિકાથી આવી પણ પિતાના અંતિમ દર્શન ન કરી શકી.. પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ-વડોદરા એક્સ્પ્રેસ હાઈવે પર પાંચનાં મોત અમદાવાદ--વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5ના મોત:સાઈદર્શન ટ્રાવેલ્સની બસ સુરતથી રાજસ્થાન જતી હતી.. હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ગીર ગઢડાના બેડીયા ગામે અકસ્માત..પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત.14 લોકો ઈજાગ્રસ્ત થયા.. બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ તાલાલા ગીરમાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ..ચોમાસાની વિદાય પહેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ.. જો કે રાજ્યમાં હજુ 11 ટકા વરસાદની ઘટ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ-તાલાલા ગીરમાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ:ચોમાસાની વિદાય પહેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, રાજ્યમાં હજુ 11 ટકા વરસાદની ઘટ
    Next Article
    વાયોર પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો:અબડાસામાંથી 9 જુગારી ઝડપાયા, 11,550 રોકડા અને ધાણી-પાસા જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment