Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ:સુરતમાં રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ, 24 કલાકમાં 75 તાલુકામાં મેઘમહેર, આજે 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

    3 days ago

    ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 અને 4 જુલાઈએ દક્ષિમ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. જો કે, હવે જુલાઈમાં મેઘકૃપા વરસવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારે છથી આઠ વાગ્યા સુધીમાં વાપીમાં 4.13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો સુરતમાં ઉધનામાં રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    Why Supreme Court ruled homebuyers can claim compensation despite delayed possession
    Next Article
    નાઇટ ડ્રાઇવ, પંજાબીસોન્ગ, બાઇક પર ગમછાવાળા શૂટર ને ભડાકો, VIDEO:મમ્મી-મમ્મી કહી ગારમેન્ટ વેપારીએ ગાડી સાઇડમાં લીધી; વડોદરામાં 5 દિવસ બાદ પણ આરોપીઓ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment