Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:UGVCL સબસ્ટેશનના સમારકામથી 23થી વધુ વિસ્તારોમાં વીજ કાપ, પાણી વિતરણ વ્યવસ્થાને અસર

    1 सप्ताह पहले

    હિંમતનગરમાં આવતીકાલે UGVCL ના હિંમતનગર 1 સબસ્ટેશનના સમારકામના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 વાગ્યાથી 15 થી વધુ ફીડરો બંધ થતાં 23 થી વધુ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપને કારણે હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નગરપાલિકાએ પાણી વિતરણના સમયપત્રકની જાહેરાત કરી છે. શહેરીજનોને વહેલી સવારે પાણીનો સંગ્રહ કરી લેવા વિનંતી કરવામાં આવી છે. રવિવારે પાણીનો પુરવઠો નિયમિત રીતે અને સમયે પૂરો પાડવામાં આવશે. પાણી વિતરણનું સમયપત્રક નીચે મુજબ છે: પોલોગ્રાઉન્ડ, મોટી વ્હોરવાડ, ચાંદનગર, મજા સોસા, બજાર વિસ્તાર, ભાટવાસ, બગીચા વિસ્તાર. આ વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ થયા બાદ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પોશ એરિયામાં આગ લાગી ને ફાયરની પોલ ખુલી:1 કિમીના અંતરમાં પહોંચતા 21 મિનિટ લાગી; ગાંધીનગરના સાંતેજ પાસે વેક્સ બનાવતી ફેક્ટરીમાં આગ
    Next Article
    ભાયાવદરના કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાની ધરપકડ:હત્યાની કોશિશના ગુનામાં આરોપી 3 મહિનાથી નાસ્તો ફરતો'તો, 21 દિવસ પહેલા તેનો ગેરકાયદે આલીશાન બંગલો તોડી પડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment