Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TReDS નોંધણીને ફરજિયાત બનાવવાની માંગ ઉઠી:નોંધણી ફરજિયાત કરવામાં આવશે તો જ એમએસએમઈને વાસ્તવિક લાભ મળશે

    1 day ago

    સરકાર દ્વારા CPSEની MSME ખરીદીના ઇન્વૉઇસ TReDS પ્લેટફોર્મ મારફતે પ્રક્રિયા કરવાની ફરજિયાત વ્યવસ્થા બાદ હવે ઉદ્યોગ જગતમાં TReDS નોંધણીને ફરજિયાત બનાવવાની માંગ ઉઠી છે. જીસીસીઆઇના MSME ટાસ્કફોર્સના ચેરપર્સન શૈલેષ પટેલે કહ્યું છે કે, નિર્ણયથી મહત્વની શરૂઆત થઈ છે, પણ MSMEને તેનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જ્યારે તમામ સરકારી એકમો તેમજ મોટા ઉદ્યોગો TReDS પ્લેટફોર્મ સાથે જોડાશે. એમએસએમઈથી સસ્તું વર્કિંગ કેપિટલ મળશે, મોંઘી લોન પરની નિર્ભરતા ઘટશે હાલના નિર્ણયથી સંપૂર્ણ લાભ મળતો નથી. તમામ ઉદ્યોગોને TReDS સાથે જોડવાથી ચૂકવણીની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, જવાબદાર અને કાર્યક્ષમ બની શકે છે. આથી MSMEને સસ્તું વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ થશે અને મોંઘી લોન પરની નિર્ભરતા પણ ઘટશે. > શૈલેષ પટેલ, ચેરપર્સન, જીસીસીઆઇ MSME ટાસ્કફોર્સ
    Click here to Read More
    Previous Article
    જામનગર, જૂનાગઢ, સુરત, કલોલની કોલેજ સામે લાલ આંખ:NMCની રાજ્યની 4 મેડિકલ કોલેજોને નોટિસ, દર્દી અને સ્ટાફની અછતની ખામી સામે આવી
    Next Article
    ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ પણ ટોળાએ મારામારી કરી:ગોત્રી-સેવાસી રોડ અર્બન રેસિડન્સી-8માં શિવ મંદિર બનાવવા રહીશોની મારામારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment