Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SWCG ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ ડોમિનેટર્સ વિજેતા:મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા આયોજન, 12 મહિલા ટીમોએ ભાગ લીધો

    13 hours ago

    સુપર વુમન ક્રિકેટ ગ્રુપ (SWCG) દ્વારા મહિલાઓમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે 11-12 જુલાઈ, 2026ના રોજ સુપરવુમન ક્રિકેટ ટુર્નામેન્ટ 2.0 (બોક્સ ક્રિકેટ)નું સફળ આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન મૈત્રી શાહ, બિદલ પરીખ, છવી જૈન અને અંબિલી મેથ્યુ સહિત ચાર મહિલા આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 12 મહિલા ટીમોની કુલ 105 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં 19 રોમાંચક મેચો રમાઈ હતી. ઇલા ગોહેલની કપ્તાની હેઠળની ટીમ ડોમિનેટર્સ ચેમ્પિયન બની હતી, જ્યારે ટીમ WCC રનર અપ રહી હતી. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં નેતૃત્વ, નિર્ણયશક્તિ અને ટીમવર્ક જેવી મહત્વપૂર્ણ ક્ષમતાઓનો વિકાસ કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    વિરમગામમાં બયતુલમાલ ટ્રસ્ટનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો:ગાંધીનગરના બિલ્ડર ગનીભાઈ વડિયાના અધ્યક્ષસ્થાને 83 તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત
    Next Article
    પાટણમાં કોંગ્રેસના કોર્પોરેટરો ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં પર બેઠા:8 વોર્ડમાં 3 મહિનાથી ઉભરાતી ગટરો, ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તનનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment