Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊંઝા-પાટણ રોડ પર ગાયને બચાવવા જતાં ST બસ ઝાડીઓમાં ઘૂસી:મુસાફરોનો આબાદ બચાવ, કલોલ ડેપોની બસ પાટણથી સરખેજ જતી હતી

    21 hours ago

    ઊંઝા-પાટણ રોડ પર એક ST બસ અચાનક ઝાડીઓમાં ઘૂસી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મુસાફરોનો આબાદ બચાવ થયો. મળતી માહિતી મુજબ, કલોલ ડેપોની આ બસ પાટણથી સરખેજ જઈ રહી હતી. ઊંઝા નજીક રોડ વચ્ચે અચાનક એક ગાય આવી ગઈ. ગાયને બચાવવા જતા બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ રોડની બાજુમાં ઝાડીઓમાં ઘૂસી ગઈ. આ ઘટના અંદાજે સવારે 11.30 વાગ્યાની આસપાસ બની હતી. બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હતા. તેમને અન્ય બસમાં બેસાડીને તેમના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    8 સપ્ટેમ્બરે PM મોદી નવસારીમાં:'નમો કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, SPGએ સુરક્ષા સંભાળી; 5-6 હજાર લોકો માટે ડોમ બન્યો
    Next Article
    CJP કાર્યકરનાં પિતા સાથે મારપીટના કેસમાં સ્વતંત્રની ધરપકડ:ગઈકાલે પોલીસે કહ્યું હતું- 72 કલાકમાં કાર્યવાહી કરીશું; હિંદુ સંગઠનોનો પોલીસ સ્ટેશન બહાર વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment