Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SR લુથરાના આસિસ્ટન્ટ પ્રોફેસર આશિષકુમાર પાટીલ PhD થયા:વીર નર્મદ યુનિવર્સિટીએ મેનેજમેન્ટ વિષયમાં ડિગ્રી એનાયત કરી

    1 day ago

    સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર પાટીલ આશિષકુમાર જ્ઞાનેશ્વરભાઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા પી. એચ. ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમણે મેનેજમેન્ટ વિષયમાં "An Empirical Investigation of Investors' Investment Intentions in Mutual Fund - An Application of Behavioral Finance Approach" શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. યુનિવર્સિટીએ આ નિબંધને પી. એચ. ડી. ડિગ્રી માટે માન્યતા આપી છે. આ રિસર્ચ તેમણે G. H. Bhakta Management Academy, DBIM ના આસિસ્ટન્ટ પ્રોફેસર, ડો. નમ્રતા ખત્રીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સરખેજ અંબાપુરી સોસાયટીમાં રામનવમીની ઉજવણી:યુવક મંડળે સાંજે 8 વાગ્યે રામ ધૂન, આરતી અને પ્રસાદનું આયોજન કર્યું
    Next Article
    પાટણ SMVS મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો 245મો પ્રાગટ્ય મહોત્સવ:સ્વામીના સાનિધ્યમાં હરિભક્તોએ આધ્યાત્મિક લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment