Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર SP સફીન હસને લુણાવાડામાં ગણેશ પંડાલની મુલાકાત લીધી:ગણેશજીની પૂજા અને આરતીમાં જોડાયા, ટાઉન PI-PSI સહિત પોલીસ જવાનો પણ હાજર રહ્યા

    6 hours ago

    મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને લુણાવાડાના ફુવારા ચોક ખાતે ગણેશ પંડાલની મુલાકાત લીધી. SP સફીન હસને ગણેશજીની પૂજા કરી અને આરતીમાં ભાગ લીધો. તેમણે ભગવાન ગણેશજીના દર્શન કર્યા. આ પ્રસંગે તેમની સાથે લુણાવાડા ટાઉન PI, PSI સહિત અન્ય પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા. આ તમામ પોલીસકર્મીઓ પણ પૂજા-આરતીમાં જોડાયા હતા. લુણાવાડા શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા પંડાલ બનાવી ગણપતિ મહારાજની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પોલીસ અધિકારી દ્વારા ગણેશ પંડાલની મુલાકાત લેવાથી અને ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાથી આયોજકો અને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજ્જુ લવ ગુરુનું અકસ્માતમાં મોત, અંતિમ યાત્રામાં પરિવારનું હૈયાફાટ રુદન:કોમેડી સ્ટાર ચંદન રાઠોડના ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર, મોતના 2 કલાક પહેલાં બનાવ્યો હતો વીડિયો
    Next Article
    સોમનાથમાં PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી:‘આશીર્વાદના દીવડા’થી ઝળહળ્યું સોમનાથ મંદિર, શંખ-ડમરૂનાદ સાથે મહાઆરતી, સોમનાથ યાત્રા એપ લોન્ચ, 366 લોકોએ રકતદાન કર્યું; 10,000 વડીલોને વસ્ત્રદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment