Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો SOGએ ઉકેલ્યો:સોના-ચાંદીના દાગીના સાથે એક આરોપી ઝડપાયો, 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો પંચમહાલ ગોધરા SOG પોલીસે ઉકેલ્યો છે. પોલીસે એક આરોપીને સોના-ચાંદીના દાગીના સાથે પકડ્યો છે. SOG ટીમે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી. તેમણે ગોધરા શહેરના છકડાવાડ વિસ્તારમાંથી કરણકુમાર સુરેશભાઈ ભોઈ નામના શખ્સને ઝડપ્યો. પોલીસે આરોપી પાસેથી ₹1,17,060નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં સોનાનું પેન્ડલ, મંગળસૂત્રના સોનાના 18 છૂટા મણકા, સોનાની 2 બુટ્ટી, ચાંદીની 2 વીંટી અને ચાંદીની 2 પાયલનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    'જીતે ત્યાં લોકશાહી,હારે ત્યાં વોટ ચોરી', CMના કોંગ્રેસ પર પ્રહાર:પોતાના રાજમાં સ્વાયત્તતા છીનવનારા આજે બંધારણીય સંસ્થાઓને બદનામ કરે છે, SIR મુદ્દે વિપક્ષના આક્ષેપો પર નિશાન સાધ્યું
    Next Article
    મોરબીમાં બાઈક ન આપવાનો ખાર રાખી યુવાનનું અપહરણ:માર મારી રૂ.8 હજાર પડાવ્યા, અપહરણકારોએ યુવકના ભાઈને પણ છરી મારી; 3 સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment