Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ SOGએ હડદડમાંથી 1 કિલો ગાંજો ઝડપ્યો:રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો, વેચનાર-ખરીદનારની ધરપકડ

    2 days ago

    બોટાદ SOG પોલીસે હડદડ ગામમાંથી 1.002 કિલોગ્રામ સુકો ભેજયુક્ત ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ગાંજો વેચનાર અને ખરીદનાર બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 60,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે, હડદડ ગામે રહેતા પ્રદિપસિંહ ભીખુભા ગોહિલના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી 1.002 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો વેચનાર પ્રદિપસિંહ ભીખુભા ગોહિલ અને ગાંજો ખરીદવા આવેલા બોટાદના રામકુભાઈ કાળુભાઈ ગીડાની અટકાયત કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ SOG એ રાયોટીંગના બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:લાંબા સમયથી ફરાર આરોપીઓ ગોધરામાંથી પકડાયા
    Next Article
    મોરબીમાં ત્રણ વાહનમાંથી 9924 દારૂની બોટલ જપ્ત:57.43 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો, પાંચની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment