Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRની અસર:SIRથી મતદાન 12% વધી 59.32% થયું, પણ ગત ચૂંટણી કરતા 81 હજાર મત ઓછા પડ્યા

    20 hours ago

    મ્યુનિ.ની ચૂંટણીમાં SIRના કારણે ગત વખત ચૂંટણી કરતા 12 % મતદાન વધીને 59.32% તો નોંધાયું છે, પણ આંકડાઓની સરખામણી કરીએ તો ગત ચૂંટણી કરતા 81 હજાર મત ઓછા પડ્યા છે. આ વખતે કુલ 24.47 લાખ મતદારો હતા, જેમાંથી 14.69 લાખ લોકોએ જ મતા આપ્યા, 10 લાખ લોકો મત આપવા માટે પહોંચ્યા જ નહીં. વર્ષ 2021ની ચૂંટણીમાં 47.14 ટકા મતદાન થયું હતું, જેમાં આંકડાની દૃષ્ટિએ જોઈએ તો 15.50 લાખ લોકોએ મત આપ્યા હતા. SIRના કારણે આ વખતે શહેરમાં અંદાજે 25% મતદારો ઓછા થઈ ગયા હતા. કેટલાક લોકોએ પોતાનું નામ વતનમાં જાળવી રાખ્યું હતું તો કેટલાક લોકો શહેર છોડીને જતા રહ્યા હતા તો કેટલાકના મૃત્યુ થયા તો કેટલાકે ફોર્મ ભર્યા છતાં મતદાર યાદીમાં નામ ઉમેરાયું ન હતું. આ બધા કારણોસર આ વખત કુલ મતદાન પર તેની સીધી અસર દેખાઈ છે જે હવે મંગળવારે પરિણામ પર પણ દેખાશે. સૌથી વધુ મતદાન આંજણા-ડુંભાલ (વોર્ડ 19)માં 73.23%, ઓછું ઓછું અડાજણ-પાલ (વોર્ડ 10) 51.36%
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:કોંગ્રેસનું ખાતું ખુલશે, આપ 10 બેઠકો ગુમાવશે, મોટાભાગની બેઠકો પર ભાજપનું માર્જીન ઘટશે
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:વરાછા સહિત 6 વોર્ડમાં આપ જીત્યું હતું ત્યા 13 હજાર સુધી ઓછુ મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment