Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR મુદ્દે ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર:કહ્યું- ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ નથી, નિર્ણયો સર્વસંમતિથી લેવાયા, Form-6માં પણ કોઈ ફેરફાર નથી

    20 hours ago

    SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપો સામે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપે દાવો કર્યો કે ત્રણેય ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ નથી. SIR સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે. સાથે જ, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના Form-6ના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરાયો નથી. ભાજપે કોંગ્રેસ પર ચૂંટણી પંચ અંગે ખોટું નેરેટિવ ઊભું કરવાનો આરોપ લગાવ્યો. જિલ્લા ભાજપ પ્રમુખે EVM અને SIR મુદ્દે રાહુલ ગાંધીના ચૂંટણી પંચ અંગેના આક્ષેપોને ભ્રામક ગણાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    MBA કરતો યુવક ચોર બન્યો, માથાના મુંડનથી ભાંડો ફૂટ્યો:60 હજારના પગારની નોકરી છૂટી જતા બ્લિન્કિટમાં જોબ શરૂ કરી, પગાર પૂરો ન પડતા બાઇક ચોરી કરવા લાગ્યો
    Next Article
    સ્ટોરેજ એરિયા અને ફ્રીજમાં વંદા, જીવાતનો ઉપદ્રવ!:રાજકોટનાં દેવ ફાસ્ટફૂડમાંથી 132 કિલો અખાદ્ય જથ્થો મળતા તેનો નાશ કરી સીલ મરાયું, મનપાએ 38 પેઢીઓ તપાસી 3 નમૂનાઓ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment