Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRના વિરોધમાં ગુજરાતના 3 હજાર કાર્યકરો જોડાયા:રાજકોટની હોટેલમાં દારૂ પાર્ટી પર રેડ, 76 લોકો ઝડપાયા; સુરતના ખજોદમાં ફરી વિકરાળ આગ

    7 hours ago

    SIR વિરોધમાં ગુજરાતના 3 હજાર કાર્યકરો જોડાયા SIRના વિરોધમાં દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રદર્શન, ગુજરાત કોંગ્રેસના 3 હજાર નેતા-કાર્યકરો રાહુલ ગાંધી સાથે જોડાયા. NSUIના કાર્યકરોએ ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા લાગ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી શાળામાં આચર્યા બનવા HTATની પરીક્ષા રાજ્યમાં HTATની પરીક્ષા, 3,264 જગ્યાઓ માટે 37,414 ઉમેદવારો મેદાને. 191 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ, એક જગ્યા માટે સરેરાશ 11 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રાફિક - દારૂ-ડ્રગ્સ મુદ્દે પોલીસ-ધારાસભ્યોની બેઠક અમદાવાદમાં ટ્રાફિક, દારૂ અને ડ્રગ્સના મુદ્દે પોલીસ કમિશનર સાથે ધારાસભ્યોની બેઠક. કેપ્સુલ સિસ્ટમની સમીક્ષા, ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા માગ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ-પરેશ માટે તાળીઓ પડતાં નીતિન પટેલની ટકોર મહેસાણામાં પાટીદાર સંમેલનમાં ગોપાલ-પરેશ માટે વધુ તાળીઓ પડતાં નીતિન પટેલની ટકોર. ધાનાણીએ સરદારના વારસા પર સવાલ ઉઠાવ્યા, ગોપાલે યુવાનો માટે રાજકીય સંસ્થાની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટની સરાઝા હોટેલમાં પોલીસ રેડ રાજકોટની સરાઝા હોટેલમાં ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલની બર્થ-ડે પાર્ટી પર રેડ, 76 લોકો ઝડપાયા. 30 કપલ સહિત 38 સામે ગુનો નોંધાયો, દારૂની 11 બોટલો કબજે કરાઇ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાલ્મીકી સમાજ વિરુદ્ધ ટિપ્પણી બદલ રોષ જૂનાગઢમાં વાલ્મીકી સમાજ વિરુદ્ધ કથિત જાતિવાદી ટિપ્પણીના વિરોધમાં ફરિયાદ. યુટ્યુબર ક્રિષ્ના રાખોલીયા સામે ગુનો નોંધવાની માગ, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તહેવારો પર વતન જતા લોકોથી સ્ટેશને કીડિયારું દિવાળી-છઠ્ઠ પૂજાએ વતન જતા મુસાફરોથી ઉધના સ્ટેશન પર ભારે ભીડ, 6 વિશેષ ટ્રેનોમાં 25 હજાર મુસાફરો રવાના. હોલ્ડિંગ એરિયા હાઉસફુલ થયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદીની ધૂમ ખરીદી રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદીની ધૂમ ખરીદી, ભાવ ઘટતાં બજારોમાં ભીડ જોવા મળી...,વેપારીઓને ગયા વર્ષ કરતાં 10થી 30% વધુ વેચાણની આશા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર ફરી વિકરાળ આગ સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર ફરી વિકરાળ આગ, અડધા કિમી વિસ્તારમાં હોટફિક્સના જથ્થામાંથી ધુમાડાના ગોટેગોટા. 10થી વધુ ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવા પ્રયાસરત. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હયાતમાં વિદેશી મહિલાના રૂમમાં ઘૂસી વીડિયો બનાવ્યો અમદાવાદની હયાત હોટેલમાં વિદેશી મહિલાનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી, મેનેજર પાસે ₹5 લાખની ખંડણી માગી. મહિલા ક્રાઈમ પોલીસે શુભ શાહ સહિત ચાર સામે ગુનો નોંધ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ કહ્યું-જ્ઞાનેશ કુમારને જેલમાં ધકેલીશું:મમતાએ કહ્યું- બંગાળમાં હાર્યા નથી, હરાવવામાં આવ્યા; CEC વિરુદ્ધ 19 વિપક્ષી પાર્ટીઓની રેલી
    Next Article
    સ્કૂલમાં હવે ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું અપમાન નહીં થાય:પરિણામના આધારે વિદ્યાર્થીઓને અલગ નહીં બેસાડી શકાય, બેદરકારી બદલ શાળાઓ સામે થશે કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment