Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષની પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:SIR અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી, રાહુલ-અખિલેશ સહિત 10 પક્ષના 11 નેતા અરજદાર

    एक दिन पहले

    SIRમાં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત 11 વિપક્ષી નેતાઓ અરજદાર છે. તેમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ પહેલાં વિપક્ષી નેતાઓએ બારાખંબાથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી હતી. આ પહેલીવાર છે જ્યારે વિપક્ષી નેતાઓએ કોઈ માગને લઈને સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી હોય. લગભગ એક કિલોમીટર લાંબા માર્ચમાં વિપક્ષના નેતાઓ બસમાં, પગપાળા અને વાહનોમાં સવાર થયા હતા. માર્ચ પહેલાં રાહુલ ગાંધીએ 40 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષનો માર્ચ શિવજીની જાન જેવો છે, તેમાં કોઈપણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. રવિવારે વિપક્ષી સાંસદોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને પત્ર લખ્યો હતો અને આવેદનપત્ર સુપરત કરવા માટે સમય માંગ્યો હતો. પરંતુ સીજેઆઈએ મળવાનો ઇનકાર કર્યો હતો અને અરજી દાખલ કરવા માટે કહ્યું હતું. વિપક્ષની માર્ચ, 4 તસવીરો… બપોરે- 3 વાગ્યે સાંજે- 4 વાગ્યે
    Click here to Read More
    Previous Article
    'બિગ બોસ 20'માં ભાઈ-બહેનના સંબંધની આડમાં અશ્લીલતા!:સલમાન ખાનનું મગજ છટક્યું, પૂર્વ કન્ટેસ્ટન્ટ પણ ભડકી; TRP વધારવા 2 વાઇલ્ડકાર્ડ એન્ટ્રી
    Next Article
    ડેરવાણમાં દેશી દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા:9 હજાર લીટર વોશ અને 642 લીટર દેશી દારૂ સહિત ₹ 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો અને ચાર વોન્ટેડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment