Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી પહેલા મોરબીમાં SHE Teamની બેઠક, મહિલા સુરક્ષા પર ભાર:DYSP જે.એમ. આલની અધ્યક્ષતામાં સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા સૂચનાઓ અપાઈ

    8 hours ago

    નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા મોરબી જીલ્લા પોલીસ સતર્ક બની છે. જીલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સૂચનાથી DYSP જે.એમ. આલની અધ્યક્ષતામાં ''SHE Team''ની ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા પર ભાર મુકાયો. સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા સૂચના અપાઈ. પોલીસને અસામાજિક તત્વો પર નજર રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પણ કહેવાયું. પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સતર્ક રહેવા સૂચના અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં MN ગ્રુપ દ્વારા પ્રાચીન સિક્કા-નોટોનું પ્રદર્શન:ત્રણ દિવસ માટે યોજાયું, ઇતિહાસપ્રેમીઓ અને સિક્કા સંગ્રાહકો માટે ખાસ
    Next Article
    નવરાત્રીમાં પોલીસકર્મીઓ સહિત 3300 જવાનો તૈનાત રહેશે:પોલીસ કમિશનરે નવલખી મેદાનમાં વિઝિટ કરી, ખેલૈયાઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર પોલીસનું ફોકસ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment