Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં MN ગ્રુપ દ્વારા પ્રાચીન સિક્કા-નોટોનું પ્રદર્શન:ત્રણ દિવસ માટે યોજાયું, ઇતિહાસપ્રેમીઓ અને સિક્કા સંગ્રાહકો માટે ખાસ

    7 hours ago

    જામનગરમાં ‘એમ.એન. ગ્રુપ’ દ્વારા પ્રાચીન સિક્કા અને જૂની નોટોનું ત્રણ દિવસીય પ્રદર્શન યોજાયું છે. એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે ૯, ૧૦ અને ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વિવિધ ઐતિહાસિક સમયગાળાના દુર્લભ સિક્કાઓ અને જૂની ચલણી નોટો પ્રદર્શિત કરાઈ છે. મુલાકાતીઓ દેશના ઇતિહાસ અને ચલણની વિકાસયાત્રા જાણી શકે છે. પ્રથમ બે દિવસમાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને ઇતિહાસપ્રેમીઓમાં સારો ઉત્સાહ જોવા મળ્યો. આનો હેતુ લોકોમાં જાગૃતિ વધારવાનો અને નવી પેઢીને ઐતિહાસિક વારસાની જાણકારી આપવાનો છે. પ્રદર્શનનો અંતિમ દિવસ રવિવાર, ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ છે. ‘એમ.એન. ગ્રુપ’ દ્વારા જામનગરના નાગરિકો, વિદ્યાર્થીઓ અને સિક્કા સંગ્રાહકોને મુલાકાત લેવા આમંત્રણ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    માસ શૂટિંગથી થરથર્યું પેન્સિલવેનિયા, 9નાં મોત:ગર્ભવતી મહિલા અને માસૂમ બાળકો પર બેફામ ફાયરિંગ, લાશો ઢાળી હત્યારાએ ખુદને ગોળી મારી લીધી; આ વર્ષે 320થી વધુ મોત
    Next Article
    નવરાત્રી પહેલા મોરબીમાં SHE Teamની બેઠક, મહિલા સુરક્ષા પર ભાર:DYSP જે.એમ. આલની અધ્યક્ષતામાં સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા સૂચનાઓ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment