Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે મોરબી SHE ટીમ એક્શનમાં:ગરબા આયોજનોમાં સઘન ચેકિંગ કરી અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખી

    2 days ago

    નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે મોરબી મહિલા પોલીસ સ્ટેશનની SHE ટીમે વિવિધ ગરબા આયોજનોમાં સઘન ચેકિંગ કર્યું હતું. પોલીસે મહિલાઓની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખી હતી. શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી, જેથી છેડતી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવી શકાય. SHE ટીમ દ્વારા સુરક્ષાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. તેનો હેતુ એ હતો કે મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાંથી 10 લાખના દારૂ સાથે બે ઝડપાયા:2451 બોટલ દારૂ અને બિયર ટીન, કાર-મોબાઇલ પણ જપ્ત
    Next Article
    પાટણમાં 12000થી વધુ વિદ્યાર્થીઓએ લીધા ડિજિટલ ઉપવાસના સંકલ્પ:અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય, એશિયા બુકમાં રેકોર્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment