Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SGVP ગુરુકુલ પરિવારે અમદાવાદ અને 51 ગામોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:ગાંધી જયંતી નિમિત્તે સંતો, વિદ્યાર્થીઓ અને ભક્તો જોડાયા, મેયર-ધારાસભ્ય પણ હાજર રહ્યા

    1 day ago

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત, ૨ ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે SGVP ગુરુકુળ પરિવારે અમદાવાદ અને ૫૧ ગામોમાં સફાઈ અભિયાન ચલાવ્યું. પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીની હાજરીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંતો અને હરિભક્તોએ ગુરુકુળ રોડ તેમજ આસપાસના વિસ્તારોને સ્વચ્છ કર્યા. ગુરુકુળના સંતોના માર્ગદર્શન હેઠળ સ્કૂલના બાળકો અને ગ્રામજનોના સહયોગથી ૫૧ ગામોમાં પણ સફાઈ કરાઈ. આ પ્રસંગે સ્વામીજીએ ત્રણ પ્રકારની સ્વચ્છતા સમજાવી: બાહ્ય, વૈચારિક અને માનસિક. આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ ભાઈ બારોટ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સહિતના કોર્પોરેટરો તથા મહાનુભાવો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'સમીર ઉસ્માનમિયાં' નામ ધારણ કરી સુનિલે યુવતીને ફસાવી:બે વાર ગર્ભ રહી જતા જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો, વડોદરાના જમીન દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ
    Next Article
    ઇસનપુરમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ:પૂર્વજોની આત્માની શાંતિ માટે વિના મૂલ્યે કરાયું આયોજન, અનેક રહીશોએ લીધો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment