Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસનપુરમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ:પૂર્વજોની આત્માની શાંતિ માટે વિના મૂલ્યે કરાયું આયોજન, અનેક રહીશોએ લીધો લાભ

    1 day ago

    અમદાવાદના ઇસનપુરમાં આવેલા લલિતા સોસાયટીના કોમન પ્લોટમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પૂર્વજોના આત્માની શાંતિ માટે વિના મૂલ્યે યોજવામાં આવ્યો હતો. આસપાસની સોસાયટીઓના અનેક રહીશોએ આ શ્રાદ્ધ તર્પણનો લાભ લીધો હતો. ગાયત્રી પરિવારના પંડિત પ્રવીણભાઈએ ઉપસ્થિત સૌને પૂજા કરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    SGVP ગુરુકુલ પરિવારે અમદાવાદ અને 51 ગામોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:ગાંધી જયંતી નિમિત્તે સંતો, વિદ્યાર્થીઓ અને ભક્તો જોડાયા, મેયર-ધારાસભ્ય પણ હાજર રહ્યા
    Next Article
    શંખેશ્વરમાં મહિલાની લાજ લેવાના પ્રયાસ કેસમાં કોર્ટનો ચુકાદો:મુખ્ય આરોપીને 1 વર્ષની કેદ, 10,000 દંડ; 5,000 પીડિતાને, 2 નિર્દોષ છૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment