Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતાની જાહેરાત: SC-ST મહિલાઓને દર મહિને ₹1700 આપશે:બાકીનાને ₹1500 મળશે; TMC મેનિફેસ્ટોમાં પાકાં ઘર, બેરોજગારોને વાર્ષિક ₹18 હજારનું વચન

    4 days ago

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઘોષણાપત્ર જાહેર કર્યો. મમતાએ લક્ષ્મી ભંડાર યોજના હેઠળ મહિલાઓને દર મહિને મળતી સહાય રાશિ 500-500 રૂપિયા વધારવાનું વચન આપ્યું છે. ઘોષણાપત્ર મુજબ, જો મમતાની સરકાર બનશે તો બંગાળમાં જનરલ કેટેગરીની મહિલાઓને દર મહિને ₹1500 મળશે. હાલમાં બંગાળ સરકાર જનરલ કેટેગરીની મહિલાઓને દર મહિને ₹1000 આપે છે. જ્યારે SC/ST મહિલાઓને દર મહિને ₹1700 આપવામાં આવશે. હાલમાં SC/ST મહિલાઓને ₹1200 રૂપિયા મળે છે. આ ઉપરાંત, મમતાએ બેરોજગાર યુવાનોને દર મહિને ₹1500 આપવાની જાહેરાત કરી છે. દરેક પરિવારને પાકું ઘર અને દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું વચન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મિડલ ઇસ્ટ તરફ આગળ વધી રહ્યા છે 3 અમેરિકી વૉરશિપ:આના પર 2200 સૈનિકો હાજર, દાવો- ખાર્ગ આઇલેન્ડ પર કબજો કરવાનો પ્લાન
    Next Article
    વરસાદની થપાટે કેસર કેરી ખેરવી નાખી:BRTS ટ્રેકમાં બેકાબૂ બસે સગીરનું મોઢું છૂંદી નાખ્યું; ખેડૂતોના કાર્યક્રમની પત્રિકામાંથી કૃષિમંત્રીનું નામ ગાયબ!

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment