Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહનો ગુજરાત પ્રવાસ મુલતવી:SBI સાથે 4.95 કરોડની બેંક લોન છેતરપિંડી, નકલી અને ભેળસેળિયાઓ પર મોટી કાર્યવાહી,સચિનમાં બે દુકાનોમાં ભીષણ આગ

    1 day ago

    અમિત શાહનો ગુજરાત પ્રવાસ મુલતવી અમિત શાહનો ગુજરાત પ્રવાસ મુલતવી..3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ કાર્યક્રમો આયોજીત હતા. કાર્યક્રમની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SBI સાથે 4.95 કરોડની બેંક લોન છેતરપિંડી અમદાવાદમાં SBI સાથે 4.95 કરોડની બેંક લોન છેતરપિંડી..જંતુનાશક દવા બનાવવાના નામે લોન લઈને પરત ન કરી.. બે કંપની માલિકો સામે CID ક્રાઈમમાં ફરિયાદ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલી અને ભેળસેળિયાઓ પર મોટી કાર્યવાહી નકલી દવાઓથી લઈ ભેળસેળિયા ઘી-તેલ વેચનારાઓ સામે મોટી કાર્યવાહી..ગુજરાતમાં FDCAએ 50 દવાની પેઢીના લાયસન્સ રદ કર્યાં..ઓગસ્ટમાં 42 ટન શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'વિરાસતથી વિકાસ' લોકમેળો 'ચકડોળે' ચડ્યો રાજકોટનો 'વિરાસતથી વિકાસ' લોકમેળો 'ચકડોળે' ચડ્યો.. આજે સાંજે મેળો ખુલ્લો મુકાશે. પણ હજુ 34 પૈકી એક પણ યાંત્રિક રાઈડસને મંજૂરી મળી નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સચિનમાં બે દુકાનોમાં ભીષણ આગ સુરતના સચિનમાં બે દુકાનમાં ભીષણ આગ..વેસ્ટ ઓઇલના 2 ડ્રમ બ્લાસ્ટ થતાં પતરાં હવામાં ઊડ્યાં તો 4 વાહનો પણ બળીને ખાખ થઈ ગયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કર્મીને 20 વર્ષની કેદ અને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ ગાંધીનગરમાં સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ અને પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા સ્પે.પોક્સો કોર્ટનો આદેશ.. ગાંધીનગરના એપોલો સર્કલથી સગીરાનું અપહરણ કર્યું હતું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બ્રિજ પર બિલ્ડરની હત્યા,રોડ પર લોહીનો રેલો ચાલ્યો સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા કરી આરોપીઓ રોંગસાઈડમાં ભાગ્યા...બે મોપેડમાં સવાર 4 યુવકે છરીના 19 ઘા માર્યાં.. રોડ પર લોહીનો રેલો ચાલ્યો.. સોપારી આપી હત્યા કર્યાની શંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો DySPની હાજરીમાં યુવક પર જીવલેણ હુમલો ભુજ કોર્ટ પરિસરમાં યુવક પર જીવલેણ હુમલો..જૂની અદાવતમાં આરોપીએ યુવકને પેટના ભાગે છરી મારી દીધી.. DySPની હાજરીમાં ઘટના બનતા ચકચાર.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉપરકોટના કિલ્લા પર દીપડાનો કબજો જૂનાગઢના ઉપરકોટના કિલ્લા પર દીપડાનો કબજો..તહેવારો સમયે સતત ત્રીજા દિવસે પ્રવાસીઓ માટે કિલ્લો બંધ.. પાંજરા ગોઠવી વન વિભાગે મોનિટરિંગ શરુ કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમરેલીના રાજુલામાં વરસાદી ઝાપટું લાંબા વિરામ બાદ અમરેલીના રાજુલામાં વરસાદી ઝાપટું..આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    દુલીપ ટ્રોફી- તિલકે સદી પછી ફિફ્ટી પણ ફટકારી, સાઉથ-ઝોન ફાઈનલમાં:નોર્થ ઝોનને 7 વિકેટે હરાવ્યું; સૂર્યવંશીની ટીમ સામે ટાઇટલ મુકાબલો
    Next Article
    'CM વિદેશ પ્રવાસમાં-DyCM રીલમાં વ્યસ્ત, ખેડૂતોની પીડા જોતા નથી':પાણી જ નથી તો 10 કલાક વીજળીની જાહેરાત શોર્ટ ખાઈને મરવા કરી; દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment