Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIએ પંચમહાલની 18 સરકારી શાળાઓને સાધન-સામગ્રી આપી:CSR હેઠળ 30 સીલિંગ ફેન, 8 LED ટીવી અને 7 RO વોટર કૂલર ફાળવ્યા

    एक दिन पहले

    ગોધરા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ CSR પ્રવૃત્તિ હેઠળ પંચમહાલ જિલ્લાની 18 સરકારી શાળાઓને સાધન-સામગ્રી આપી છે. શાળાઓમાં બાળકોને સારી સુવિધા મળે અને શિક્ષણ કાર્યને વેગ મળે તે હેતુથી આ સામગ્રી અપાઈ છે. શાળાઓની જરૂરિયાત મુજબ 30 સીલિંગ ફેન, 8 LED ટીવી અને 7 RO વોટર કૂલર ફાળવવામાં આવ્યા છે. તેનાથી વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી સહિતની સુવિધાઓ મળશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને SBIના અધિકારી વાસુ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળાઓના શિક્ષકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    "અમે ખાડામાં પડીએ છીએ, નેતાઓ ભજીયા પાર્ટી કરે":સ્માર્ટ સિટીના દાવા પોકળ, ગટર-રોડના કામમાં ગોકળગાય ગતિથી 6800થી વધુ પરિવારો પરેશાન
    Next Article
    વડોદરાના 473 કરોડના ડ્રગ્સ કેસમાં સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ:દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનની તપાસ થશે, વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment