Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ SBIએ દુકાને જઈ વેપારીઓને રૂ.10ના સિક્કા આપ્યા:દિવાળીમાં છૂટા પૈસાની તકલીફ ઓછી કરવા દરેક દુકાનને રૂ.500ના સિક્કા આપ્યા

    1 day ago

    દિવાળીના તહેવાર પહેલાં વઢવાણની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) શાખાના અધિકારીઓ અને સ્ટાફે વેપારીઓને રૂ.10ના સિક્કા આપ્યા. છૂટા પૈસાની તકલીફ ઓછી કરવા તેઓ શહેરના મુખ્ય બજારોમાં દુકાને-દુકાને પહોંચ્યા હતા.બેન્કે દરેક દુકાનને રૂ.10ના સિક્કાના કુલ રૂ.500 આપ્યા. તહેવારોમાં ખરીદી વધતાં વેપારીઓને ગ્રાહકોને બાકી રકમ પરત કરવામાં છૂટા પૈસાની અછત ન પડે, એ હેતુથી આ પહેલ કરાઈ. દુકાન સુધી સિક્કા પહોંચાડવાથી વેપારીઓને રોજિંદા લેવડદેવડમાં મદદ મળશે. ગ્રાહકોને પણ ખરીદી વખતે છૂટા પૈસા મેળવવામાં સરળતા રહેશે. બેન્કના અધિકારીઓ અને સ્ટાફની આ કામગીરીની બજારના વેપારીઓએ સરાહના કરી.
    Click here to Read More
    Previous Article
    ગાડીમાં આગ લાગતા ટ્રાફિક:થલતેજમાં કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી, સિંધુ ભવન રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાસેનો રોડનો ભાગ બંધ
    Next Article
    11 હજાર દીવડાઓથી શાળાનું પટાંગણ ઝળહળી ઊઠ્યું:હિંમતનગરની ગ્લોરીયસ સ્કૂલમાં સરસ્વતી યંત્ર, શુભ-લાભ અને સ્વસ્તિકની આકર્ષક આકૃતિઓ તૈયાર કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment