Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભિલાડમાં નવો RUB જાહેર જનતા માટે ખુલ્લો:બ્રિજ નં. 262 પાસે નિર્માણ, ટ્રાફિકને મોટી રાહત મળશે

    12 hours ago

    વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે બ્રિજ નં. 262 નજીક નવનિર્મિત રોડ અંડર બ્રિજ (RUB) જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. વલસાડના સાંસદના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. આ નવા RUBના શરૂ થવાથી સ્થાનિક રહેવાસીઓ અને રોજિંદા વાહનચાલકોને સરળ તથા અવરોધમુક્ત માર્ગ સુવિધા મળશે. અગાઉ રેલવે ફાટકના કારણે થતા સમયના બગાડ અને ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ બ્રિજ રેલવે અને માર્ગ વચ્ચે વધુ સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરશે, જેનાથી અકસ્માતનું જોખમ પણ ઘટશે. આ સુવિધાથી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને લોકોનો કિંમતી સમય બચશે. સ્થાનિકોએ આ નવી સુવિધાને આવકારી છે અને તેને વિસ્તારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના કમલીવાડામાં મહિલાઓએ ઢુંઢિયા બાપજી પરંપરા જીવંત કરી:અધિક માસ અને જેઠ કોરા જતાં વરસાદ માટે મૂર્તિનું ભ્રમણ કરાવ્યું
    Next Article
    અતુલ ક્લબમાં અંડર-19 બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ:રાજ્યભરના યુવા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment