Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં RTI સપ્તાહ અંતર્ગત રાજ્યનો પ્રથમ રિજનલ વર્કશોપ યોજાયો:કલમ-4 હેઠળ સરકારી માહિતી સ્વયં જાહેર કરવા કલેક્ટર નીતિન સાંગવાને ભાર મૂક્યો

    14 hours ago

    માહિતી અધિકાર સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત વલસાડ કલેક્ટર કચેરી ખાતે રાજ્યનો સૌપ્રથમ રિજનલ વર્કશોપ યોજાયો. રાજ્ય માહિતી કમિશનર મનોજ પટેલ અને કલેક્ટર નીતિન સાંગવાને અધિકારીઓને RTI અધિનિયમ-૨૦૦૫ અંગે માર્ગદર્શન આપ્યું. કલેક્ટર નીતિન સાંગવાને સરકારી કચેરીઓમાં પારદર્શિતા વધારવા કલમ-૪ હેઠળ વધુમાં વધુ માહિતી સ્વયં જાહેર કરવા પર ભાર મૂક્યો. આ વર્કશોપમાં નવસારી અને ડાંગ જિલ્લાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા. રાજ્ય માહિતી કમિશનર મનોજ પટેલે RTI કાયદાના હેતુ અને મહત્વ અંગે સમજ આપી. કાર્યક્રમમાં માર્ગદર્શક ફિલ્મ, પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકા ચૂંટણી ભાજપનો સંકલ્પ પત્ર:ગાંધીનગર દર્શન માટે થીમ બેઝ્ડ ડબલ ડેકર એસી બસ દોડશે, મહિલાઓ માટે જીમની સુવિધા ઉભી કરાશે
    Next Article
    મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જામનગરમાં કોંગ્રેસનો વિરોધ:બ્લેક ડે લખેલા પોસ્ટરો સાથે કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા, વિવિધ સૂત્રોચ્ચાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment