Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જામનગરમાં કોંગ્રેસનો વિરોધ:બ્લેક ડે લખેલા પોસ્ટરો સાથે કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા, વિવિધ સૂત્રોચ્ચાર કર્યા

    14 hours ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશવ્યાપી આંદોલનનું એલાન કર્યું હતું. જેના ભાગરૂપે આજે જામનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ લાલ બંગલા સર્કલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યકરો એકઠા થયા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. બ્લેક ડે લખેલા પોસ્ટર તેમજ જ્ઞાનેશ કુમાર રાજીનામું આપોના નારા લગાવ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં RTI સપ્તાહ અંતર્ગત રાજ્યનો પ્રથમ રિજનલ વર્કશોપ યોજાયો:કલમ-4 હેઠળ સરકારી માહિતી સ્વયં જાહેર કરવા કલેક્ટર નીતિન સાંગવાને ભાર મૂક્યો
    Next Article
    વેરા વસૂલાતમાં સુરત મનપાની બેવડી નીતિ:જનતા પાસે નોટિસ મોકલી ધમપછાડા કરતી મનપા 10,612 સરકારી મિલકતોનો ₹27.72 કરોડ વેરો વસૂલવામાં ઢીલી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment