Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE પ્રવેશ પ્રક્રિયા:RTEમાં ધો.1માં બાળકનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દી’

    12 hours ago

    રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલી મુદત આજે 15 મે ના પૂર્ણ થઈ રહી છે. હજુ પણ કચ્છના 125 વાલીઓએ તેમના બાળકોનો પ્રવેશ નિશ્ચિત કર્યો નથી, જેમને આજે સાંજ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. અગાઉ પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ 12 મે હતી, પરંતુ વાલીઓના હિતમાં આ મુદત વધારીને 15 મે કરાઈ હતી. છતાં હજુ 125 અરજી પેન્ડિંગ છે. જો આ વિદ્યાર્થીઓ આજે સંબંધિત શાળામાં જઈને જરૂરી દસ્તાવેજો સાથે પોતાનો પ્રવેશ નિશ્ચિત નહીં કરે, તો તેમને પ્રથમ રાઉન્ડની બેઠક પર પ્રવેશ મેળવવાની બીજી તક આપવામાં આવશે નહીં. 15 મે પછી પ્રથમ રાઉન્ડમાં ખાલી બેઠકોની ગણતરી કરાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે બેઠકો પર પ્રવેશ બાકી રહેશે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે. કચ્છમાં આરટીઈ હેઠળની સ્થિતિ
    Click here to Read More
    Previous Article
    સીટી સ્પોર્ટસ‎:ગરૂડેશ્વરના જંતર ગામના યુવાને કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવતાં સન્માન કરવામાં આવ્યું
    Next Article
    જાહેરનામું:વાંકીયા ફાયરિંગ રેન્જ આસપાસ પ્રતિબંધ જાહેર કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment