Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE માં અરજી કરવાની તારીખ 23 એપ્રિલ સુધી‎:પાટણમાં 106 અરજી રદ,1938 ને મંજૂરી; 895 બેઠક પર પ્રવેશ અપાશે

    4 days ago

    પાટણ જિલ્લામાં ચાલુ શૈક્ષણિક સત્ર માટે RTE હેઠળ ધોરણ 1માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જિલ્લાની કુલ 103 શાળાઓમાં 895 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.ગયા વર્ષ કરતાં બેઠકોમાં ઘટાડો થયો છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રને અત્યાર સુધીમાં કુલ 2854 અરજીઓ મળી છે.32 પેન્ડીગ છે આ અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં 1938 મંજુર કરવામાં આવી છે. 106 અરજીઓ વિવિધ કારણોસર રદ કરવામાં આવી છે. 778 કેન્સલ કરવામાં આવી છે.અરજી કરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ હતી, જે હવે લંબાવીને 23 એપ્રિલ કરવામાં આવી છે. રાઉન્ડ પ્રમાણે પ્રવેશ ફાળવવામાં આવશે.ગત વર્ષે RTE હેઠળ 1077 બેઠકો ફાળવવામાં આવી હતી, જેમાંથી 963 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે સમયે 45 અરજીઓ રદ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો હુંકાર:‘દાદાગીરી કરશો તો અડધી રાતે ગાડીઓ લઈને આવીશું’, વીડિયો વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો
    Next Article
    ‘12 લાખ આશાઓ’; 1131 મતદાન મથકો, 258 ઉમેદવાર:નાગરિકો વિકાસ અને સમસ્યાઓના ઉકેલની અપેક્ષા સાથે મતદાન કરશે, કલેક્ટરની અધિકારીઓ સાથે બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment