Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદી ₹744 ઘટીને ₹2.48 લાખ પર આવી:10 ગ્રામ સોનું ₹558 સસ્તું થઈને ₹1.50 લાખનું થયું, કેરેટ મુજબ કિંમત જુઓ

    3 days ago

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 17 જૂને ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી 744 રૂપિયા ઘટીને 2.48 લાખ રૂપિયા પર આવી ગઈ. આ પહેલા તેની કિંમત 2.49 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું 558 રૂપિયા ઘટીને 1.50 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ વર્ષે ચાંદી 18 હજાર અને સોનું 17 હજાર મોંઘું થયું જોકે, આ વર્ષે સોના-ચાંદીની કિંમત વધી છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 17 હજાર રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.50 લાખ રૂપિયા પર છે. જ્યારે, ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.48 લાખ રૂપિયા પર છે. સોનાની કિંમત 1.93 લાખ સુધી જઈ શકે છે અમેરિકી બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ગ્રુપ વેલ્સ ફાર્ગોએ સોનાની કિંમતનો લક્ષ્યાંક વધારીને 6,100-6,300 ડોલર પ્રતિ ઔંસ કર્યો. એટલે કે તેની કિંમત 1.93 લાખ સુધી જઈ શકે છે. જ્યારે ઔદ્યોગિક માગ અને સપ્લાયની અછતને કારણે ચાંદી લાંબા ગાળે રોકાણકારોને ફાયદો કરાવી શકે છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદીને ઓળખવાના 4 રસ્તા
    Click here to Read More
    Previous Article
    આજે IND vs AFGની બીજી વન-ડે:અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી; ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર કર્યા; પ્રિન્સ યાદવે ડેબ્યૂ કર્યું
    Next Article
    દ્વારકાના દરિયામાં કરંટ સાથે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં:દરિયો તોફાની બન્યો, ગોમતી ઘાટે પ્રવાસીઓની અવરજવર બંધ કરાઈ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment