Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે IND vs AFGની બીજી વન-ડે:અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી; ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર કર્યા; પ્રિન્સ યાદવે ડેબ્યૂ કર્યું

    3 दिन पहले

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશ્મતુલ્લાહ શાહિદીએ ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં ત્રણ બદલાવ કર્યા છે. પ્રિન્સ યાદવ ડેબ્યું કરી રહ્યો છે. જ્યારે કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલ પરત ફર્યા છે. ચો અફઘાનિસ્તાને પણ પોતાની પ્લેઇંગ-11માં ત્રણ ફેરફારો કર્યા છે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને 3 મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે અને આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઇચ્છશે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:પ્રિયાંશ, કુશાગ્ર પછી તિલક વર્માએ પણ ફિફ્ટી ફટકારી; IND-Aનો સ્કોર 254/5
    Next Article
    ચાંદી ₹744 ઘટીને ₹2.48 લાખ પર આવી:10 ગ્રામ સોનું ₹558 સસ્તું થઈને ₹1.50 લાખનું થયું, કેરેટ મુજબ કિંમત જુઓ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment