Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાટા સિયારામાં લઈ જવાતો દારૂ ઝડપાયો:છોટા ઉદેપુર એલસીબીએ રંગપુર નાકા પાસેથી ₹.4.80 લાખનો દારૂ અને રૂ.14.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ

    8 hours ago

    છોટા ઉદેપુર જિલ્લા એલસીબીએ રંગપુર નાકા પાસેથી ટાટા સિયારા ગાડીમાં લઈ જવાતી વિદેશી દારૂની 1,860 બોટલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. દારૂની કિંમત રૂ.4,80,180 છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ટાટા સિયારામાં વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે. આથી ટીમે રંગપુર નાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની MP 13 AK 5771 નંબરની ટાટા સિયારા આવતા તેને રોકીને તપાસવામાં આવી હતી. ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટાટા સિયારા અને મોબાઇલ સહિત કુલ રૂ.14,80,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસ થાય છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસો રોકે છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં રન ફોર યુનિટી રેલી યોજાઈ:મામલતદાર પરમારે રેલીને પ્રસ્થાન કરાવ્યું, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ અપાયો
    Next Article
    શું વડોદરાના નાગરિકો દરરોજ આવું પાણી પીવે છે?:ટીપી 13માં વિપક્ષના કોર્પોરેટરે પાણીની ટાંકી સાફ કરાવતા કાળા કલરનું અતિ દુર્ગંધ મારતું પાણી નીકળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment