Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઈ:ગેટ સ્ટેશન પરથી ₹40 હજારનો દારૂ જપ્ત, 4 સામે ફરિયાદ

    2 days ago

    સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને ઝડપી પાડી છે. આ કાર્યવાહી ગેટ સ્ટેશન પર કરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે, આ મહિલાઓ ટ્રેનમાંથી ઉતરી વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહી હતી ત્યારે તેમને પકડી પાડવામાં આવી હતી. તેમની પાસેથી કુલ ₹40,000 ની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે વિદેશી દારૂ મંગાવનાર અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીના એક દિવસ અગાઉ ફરી પોસ્ટર વોર શરૂ:'સ્થાનિક વિસ્તારના ઉમેદવારને જ મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો'ના પોસ્ટર લાગ્યા, વોર્ડ ઓફિસરે બેનર હટાવી દીધું
    Next Article
    છોટા ઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM ડિસ્પેચિંગ શરૂ:આવતીકાલે 1062 મતદાન મથકો પર મતદાન, 5,210 પોલિંગ સ્ટાફ અને 1,878 પોલીસકર્મી તૈનાત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment