Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા પાસેથી ગેરકાયદે બે પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો:રાજકોટ રેન્જ ટીમે ₹20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    4 days ago

    સુરેન્દ્રનગરના ચોટીલા-આણંદપુર રોડ પરથી ગેરકાયદેસર બે પિસ્ટલ અને જીવતા કાર્ટીઝ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસે ચોટીલામાં રહેતા નૃપેન્દ્ર પટગીર પાસેથી બે પિસ્ટલ, જીવતા કાર્ટીઝ, એક મોબાઈલ ફોન અને એક ફોરચ્યુનર ગાડી જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹20.80 લાખ આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં નૃપેન્દ્ર પટગીરે કબૂલ્યું હતું કે તેણે આ પિસ્ટલ અને જીવતા કાર્ટીઝ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બોઘરાવદર ગામના જયસુખ ઉર્ફે જસો કોળી પાસેથી ખરીદ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રેમલગ્ન કર્યાની અદાવતે દીકરી-જમાઈને જાનથી મારી નાખવાની ધમકી:બે મહિના પહેલા કર્યાં હતા કોર્ટ મેરેજ, યુવતીના પિતા અને ભાઈઓ સહિત 4 સામે ગુનો દાખલ
    Next Article
    ભરૂચના નવા શુકલતીર્થ ગામમાં દીપડો દેખાયો:વનવિભાગે પાંજરું ગોઠવી પકડવાની કામગીરી શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment