Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નવા શુકલતીર્થ ગામમાં દીપડો દેખાયો:વનવિભાગે પાંજરું ગોઠવી પકડવાની કામગીરી શરૂ કરી

    4 days ago

    ભરૂચ જિલ્લાના નવા શુકલતીર્થ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગામના સ્કૂલ ફળિયામાં રહેતા રમેશભાઈ વસાવાના ઘરના વાડામાં દીપડો જોવા મળ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. ઘટનાની જાણ તાત્કાલિક વનવિભાગને કરવામાં આવતા તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને વહેલી સવારે વનવિભાગ દ્વારા સ્થળ પર પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને તેને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વનવિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા, એકલા બહાર ન નીકળવા તેમજ દીપડો દેખાય તો તેની નજીક ન જવાનો અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવાનો અનુરોધ કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વનવિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા પાસેથી ગેરકાયદે બે પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો:રાજકોટ રેન્જ ટીમે ₹20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    3rd ODI: Why India, England Players Observed Silence, Wore Black Armbands?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment