Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘાના ઉખરલામાં ₹18.36 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વાડીની ઓરડી પર લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા, માલિક ફરાર

    1 week ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોઘા તાલુકાના ઉખરલા-માળનાથ રોડ પર આવેલી એક વાડીમાં વહેલી સવારે દરોડો પાડ્યો હતો. ઉખરલા સબ સ્ટેશન સામે આવેલી આ વાડીની ઓરડીમાં તપાસ કરતા પોલીસને વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 9,672 બોટલો (180 ML અને 750 ML) મળી આવી હતી. પોલીસે રૂ. 18,36,756/- ની કિંમતનો આ મુદ્દામાલ કબ્જે લીધો છે. LCBની રેડ સમયે વાડી માલિક ફરાર રેડ દરમિયાન વાડી માલિક રામદેવસિંહ ગોહિલ (રહે. ઉખરલા) સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આ અંગે એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ સોલંકીએ ફરાર આરોપી વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:મૃતક આકાશના પરિવારજનોનું હૈયાફાટ રૂદન, સાઇટ પર રૂપાણીની તસવીર મૂકી શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    'આખું ષડયંત્ર કરીને આશિષ નાયકે ભ્રષ્ટાચાર કર્યો છે':નાસીરનગર ડિમોલિશન મામલે નિંભર સુરત મનપાના અધિકારી સામે ઉધનાવાલાએ મોરચો માંડ્યો, અપ્રમાણસર મિલકતનો કેસ કરવા ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment