Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોગવડમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા:રાણીશીપના ઢાળીયા પાસેથી ₹13,250નો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    જામનગરના જોગવડ ગામે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા બે ઈસમોને મેઘપર (પડાણા) પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹13,250 રોકડા અને ગંજીપત્તાના પાના જપ્ત કર્યા છે. પોલીસને રાણીશીપના ઢાળીયા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બે આરોપીઓને સ્થળ પરથી પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના કબજામાંથી પોલીસે કુલ ₹13,250 રોકડા અને 52 ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટનો વરસાદ:નીરજા ગુપ્તાના કથિત કૌભાંડ મામલે NSUIનો વિરોધ, જંતરમંતર જેવું આંદોલન કરવાની ચીમકી
    Next Article
    ડિવોર્સી સાથે લિવ-ઈનમાં રહેતાં યુવકનો 12માં માળેથી કૂદી આપઘાત, CCTV:રાજકોટમાં રહસ્યમય બનાવ, યુવક રાત્રે પાર્ટનરની બહેનપણીના ફ્લેટ પર કેવી રીતે પહોંચ્યો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment