Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ સિવિલ હોસ્પિટલનું સિક્યુરિટી ટેન્ડર વિવાદમાં:ટર્નઓવર ₹13 કરોડથી વધારી ₹69.82 કરોડ કરાતાં ચોક્કસ એજન્સીને લાભ કરાવવાના આક્ષેપ, સુપ્રિટેન્ડન્ટે ખરીદ નીતિ મુજબ ગણાવ્યું

    9 घंटे पहले

    એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ માટે બહાર પાડવામાં આવેલા નવા ટેન્ડરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. વર્ષ 2026થી 2028ના નવા ટેન્ડરમાં વાર્ષિક ટર્નઓવર અને અનુભવની શરતોમાં ધરખમ ફેરફારો કરવામાં આવતાં ચોક્કસ એજન્સીને ફાયદો પહોંચાડવા માટે નિયમો કડક બનાવાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ ₹13 કરોડનું ટર્નઓવર માંગવામાં આવતું હતું, જે સીધું વધારીને ₹69.82 કરોડ કરી દેવાતાં નાની એજન્સીઓ સ્પર્ધામાંથી બહાર થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જૂના અને નવા ટેન્ડરની શરતો વચ્ચે મોટો તફાવત વર્ષ 2023-25 ના જૂના ટેન્ડર અને 2026-28 ના નવા ટેન્ડર વચ્ચે ટર્નઓવર તથા કામના અનુભવની શરતોમાં નીચે મુજબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે: સિક્યુરિટી કામમાં મેનપાવર સપ્લાયની શરત સામે સવાલો નવા ટેન્ડરમાં થયેલા ફેરફારોને લઈને આરોગ્ય અને વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે: સરકારી ખરીદ નીતિ મુજબ જ પ્રક્રિયા: મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી આ સમગ્ર વિવાદ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ ટેન્ડર પ્રક્રિયાનો બચાવ કરતાં સ્પષ્ટતા કરી હતી કે:
    Click here to Read More
    Previous Article
    પાટણના ખેડૂતો માટે બાગાયત યોજનાઓ:આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર 20 થી 26 ઓગસ્ટ સુધી અરજી કરો
    Next Article
    નવસારીમાં રસ્તા પહોળા કરવા પાલિકાનું બુલડોઝર ફર્યું:રોટરી સર્કલથી છાપરા રોડ સુધી દબાણો હટાવાયા; મેયર-વૃદ્ધ વચ્ચે બોલાચાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment