Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સોનું ₹1,230 મોંઘું થઈને ₹1.25 લાખ પર પહોંચ્યું:એક કિલો ચાંદીની કિંમતમાં ₹413નો વધારો, કેરેટ પ્રમાણે જુઓ સોનાની કિંમત

    6 घंटे पहले

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 23 નવેમ્બરે તેજી જોવા મળી છે. 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,230 રૂપિયા મોંઘું થઈને 1.25 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે એક કિલો ચાંદીની કિંમત 413 રૂપિયા વધીને 1.53 લાખ રૂપિયા થઈ ગઈ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડાને કારણે હવે સોના-ચાંદીની ખરીદી વધવા લાગી છે. તેના કારણે બંનેના ભાવમાં તેજી જોવા મળી છે. અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ હોવાના 4 કારણો સોનામાં એકસાથે રોકાણ કરવાથી બચો કોમોડિટી નિષ્ણાત અજય કેડિયા માને છે કે સોનું-ચાંદી હપ્તાઓમાં ખરીદવું જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું 15-20 દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિનાને બદલે 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમયગાળો વિચારીને ખરીદી કરો. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદી ઓળખવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં હાહાકાર, એક ઝાટકામાં ₹5 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ ડે-હાઈથી 1800 પોઈન્ટ ક્રેશ , નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો; ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસર
    Next Article
    શ્લોકા અંબાણીએ દેરાણી રાધિકાની જૂની સાડી પહેરી:સાદગી અને સસ્ટેનેબલ ફેશનનું ઉદાહરણ પૂરું પાડ્યું, પતિ આકાશ સાથેની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ ધ્યાન ખેંચ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment