Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:ક્રિકેટમાં RMSની ટીમે 8 વિકેટમાં નીઓટેક કોલેજને ઓલઆઉટ કરી, ચોગ્ગાથી જીતી

    11 hours ago

    વડોદરા. અજવા રોડ સ્થિત આરએમએસ પોલિટેકનિક ખાતે રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સ્પિરિટ અંતર્ગત યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 100થી વધુ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં મધ્ય ગુજરાતની અનેક ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આરએમએસ પોલિટેકનિકે નીઓટેક કોલેજ વચ્ચેની ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં આરએમએસની ટીમે 8 વિકેટમાં ઓલ આઉટ કરી છેલ્લા ચોગ્ગો મારી નીઓટેક કોલેજની ટીમને હરાવી ઉત્કૃષ્ટ રમત દર્શાવી ફાઇનલ સુધીનો સફર પાર કર્યો હતો. ઝોનલ કક્ષાના અંતિમ મુકાબલામાં આરએમએસ પોલિટેકનિક વચ્ચે મેચ યોજાઇ હતી. જ્યારે રાજકોટની એવીપીટીઆઇ ટીમનો વિજય થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમની એકતા અને રમત પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો હતો. આમ ડિપ્લોમા એન્જિનિયરિંગના જામનગર, અમદાવાદ અને દમણ સહિતની ટીમોએ ભાગ લઇ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    GATEની પરીક્ષામાં ઝળહળતી સફળતા:વડોદરાના શ્રેયાંશ સિંઘની GATEમાં AIR-52મી અને ગુરુદત્તની 73મી રેન્ક
    Next Article
    મારામારીનો મામલો:કુંભારવાડા અને ગણેશનગરમાં મારામારીના 3 બનાવ,3 ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment