Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝે 3 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી:કુલદીપે સતત વિકેટો ઝડપીને વિન્ડીઝને બેકફૂટ પર ધકેલ્યું, ઇનિંગમાં ચોથી સફળતા મેળવી

    17 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બેટિંગ ઓલરાઉન્ડર નમન ધીર ડેબ્યૂ કરી રહ્યો છે. તેને કેપ્ટન શુભમન ગિલે ઈન્ડિયા કેપ સોંપી. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 38 ઓવરમાં 206/5 છે. ટીમ તરફથી અમીર જાંગુ અને રોસ્ટન ચેઝ ક્રિઝ પર છે. જસ્ટિન ગ્રીવ્સે પહેલી ODI સેન્ચુરી ફટકારી. તેણે 104 બોલમાં સદી પૂરી કરી. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), અમીર જાંગુ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જેયડન સીલ્સ.
    Click here to Read More
    Previous Article
    Cyclone Arnab Uttar Pradesh में Heavy Baarish ने ले ली 58 लोगों की जान |UP-Bihar |72 hours of Rain
    Next Article
    વાંગચુકે સરકારને 2 ઓક્ટોબરની ડેડલાઈન આપી:કહ્યું- લદ્દાખ મુદ્દે જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી, વિરોધ પ્રદર્શન કરીશું; ગયા વર્ષે લદ્દાખમાં હિંસા થઈ હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment