Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ પર મહાનગરપાલિકાએ RCC પેચવર્ક શરૂ કર્યું:જડેશ્વર મંદિરથી નગર દરવાજા સુધી રસ્તો મરામત થતાં આયોજકોને રાહત

    14 hours ago

    મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે યોજાનારી જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ પર મોરબી મહાનગરપાલિકા દ્વારા RCC પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. આ કામગીરી જડેશ્વર મહાદેવ મંદિરથી દરબારગઢ-નગર દરવાજા ચોક સુધીના શોભાયાત્રાના રૂટ પર થઈ રહી છે. મોરબી મહાનગરપાલિકાના માર્કેટ સમિતિના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણીના પ્રયાસોથી આ રસ્તાનું સમારકામ શરૂ કરાયું છે. તેમણે જન્માષ્ટમી શોભાયાત્રાની બેઠક દરમિયાન સર્વ હિન્દુ સંગઠનના આગેવાનોને રૂટના રસ્તાના પ્રશ્ન ઉકેલવાનું વચન આપ્યું હતું. મહાનગરપાલિકાના પદાધિકારીઓના સકારાત્મક વલણથી હવે રૂટ પર RCC પેચવર્કની કામગીરી શરૂ થતાં શોભાયાત્રાના આયોજકોમાં પણ રાહત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા 'આપ'ની માંગ:કલેક્ટરને આવેદન આપી ખેડૂતોનું દેવું માફ કરવાની રજૂઆત કરી
    Next Article
    પીવાનું શુદ્ધપાણી રોડ પર નદીની જેમ વહ્યું:વડોદરાના ભાયલી કેનાલ રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment