Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન ગિલની દરેક ચાલ નિષ્ફળ, હતાશ થઈને બેસી ગયો:વિકેટ માટે રીતસરના ટળવળ્યા ઈન્ડિયન બોલર્સ; મિચેલ-ફિલિપ્સ ગુંદરની જેમ ક્રિઝ પર ચોંટી ગયા

    19 hours ago

    ભારત વેલિંગ્ટનમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં છે. સોમવારે મુકાબલાના છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ભારતથી પાછળ છે. હાલમાં કિવી ટીમનો સ્કોર 228/5 છે. ટીમ તરફથી ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. અંશુલ કંબોજે ટોમ બ્લંડેલને કેચઆઉટ કરાવ્યો. લંચ પહેલા પ્રસિદ્ધ ક્રિષ્નાએ રચિન રવીન્દ્ર અને વોશિંગ્ટન સુંદરે ડેવોન કોનવેને કેચ આઉટ કરાવ્યા. ચોથા દિવસે ભારતે પહેલી ઇનિંગ 720/9 ના સ્કોર પર ડિકલેર કરી. તેને પહેલી ઇનિંગમાં 352 રનની લીડ મળી. ન્યૂઝીલેન્ડ પહેલી ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયું.
    Click here to Read More
    Previous Article
    રોકાણના નામે ₹48.45 લાખની છેતરપિંડી:ફતેગંજમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખ પડાવ્યા, સયાજીગંજમાં વધુ વ્યાજની લાલચે બે લોકો સાથે ₹8.45 લાખની ઠગાઈ
    Next Article
    કેનેડાના ગુરુદ્વારામાં 2 જૂથો અથડાયા, પાઘડીઓ ઉતરી:કમિટી પર કબજા મામલે ટરકાવ; પહેલા બોલાચાલી પછી એકબીજાને થપ્પડ મારી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment