Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જતું કન્ટેનર રેલવે ફાટક પાસે ફસાયું:બજાણા-માલવણ વચ્ચે ટ્રાફિકજામ; દોઢથી બે કલાક બાદ કન્ટેનર બહાર કઢાયું

    6 घंटे पहले

    પાટડી તાલુકામાં બજાણા અને માલવણ વચ્ચેના રેલવે ફાટક પાસે મોરબી જતું કન્ટેનર ફસાતા રસ્તાની બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો. દોઢથી બે કલાકની મહેનત બાદ કન્ટેનરને બહાર કાઢવામાં આવ્યું હતું. કન્ટેનરની ઊંચાઈ આરટીઓના નિયમ કરતાં વધારે હોવાનું જાણવા મળ્યું હતું. ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. એ સમયે રેલવે ટ્રેક પરથી કોઈ ટ્રેન કે માલગાડી પસાર થઈ નહોતી. દસાડાથી માલવણનો હાઈવે ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ હાઈવે પર ટોલ ટેક્સ ન હોવાથી રાજસ્થાન પાસિંગની ટર્બો ટ્રકો પણ અહીંથી પસાર થાય છે. હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને અહીં અવારનવાર ટ્રાફિક જામ થાય છે. કન્ટેનર હટાવ્યા બાદ હાઈવે પર વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    બિગ બોસ શાહરુખ-કરણ જોહરને કન્ટેસ્ટન્ટ બનાવવા માંગતા હતા:પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ બોલ્યા- ત્યારે હોસ્ટ નક્કી નહોતા; જાણો દર અઠવાડિયે ફી આપવાનું કારણ
    Next Article
    ગુનાખોરી પર અંકુશ માટે વડોદરા પોલીસની નવી પહેલ:'મેન્ટર પ્રોજેક્ટ' હેઠળ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોનું કાઉન્સેલિંગ કરી ગુનાખોરીનો માર્ગ છોડવા સમજાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment