Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમોદ્રાથી ભક્તો માતાજીનો રથ લઈને અંબાજી પગપાળા રવાના થયા:ડીજે પર માતાજીનાં ભજનો અને જયઘોષ સાથે ભક્તો નાચતા-ગાતા આગળ વધ્યા

    6 घंटे पहले

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામેથી ગ્રામજનો માતાજીનો રથ લઈને પગપાળા અંબાજી જવા રવાના થયા. નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના અને ગરબા મહોત્સવ કર્યા બાદ તેમણે આ યાત્રા શરૂ કરી. ડીજે પર માતાજીનાં ભજનો અને જયઘોષ સાથે ભક્તો નાચતા-ગાતા આગળ વધ્યા. યાત્રામાં જોડાયેલા ભક્તો માટે રસ્તામાં નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ માતાજીના આશીર્વાદ મેળવવા અને ગામમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના સાથે અંબાજી જવાનો સંકલ્પ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કલેક્ટર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં બે સમિતિની બેઠકો યોજાઈ:જિલ્લા સંકલન સમિતિમાં ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવા કલેક્ટરની સૂચના; વાજબી ભાવની દુકાનોના અનાજ વિતરણની સમીક્ષા
    Next Article
    સાયબર ગઠિયાઓનો તરખાટ:ગેસ બિલની APK ફાઈલ, ફોન હેકિંગ અને ક્રેડિટ કાર્ડ મારફતે વેપારી-બેંક મેનેજર સહિત 3 લોકોએ 6.73 લાખ ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment